PGVCL, DGVCL, TALATI, MAMLATDAR, POLICE, CONSTABLE, GPSC, HC, UPSC, BIN SACHIVALAY તથા ગુજરાત લેવલની દરેક પરીક્ષા માટે ઉપયોગી.
1) પૃથ્વી ઉપર સૌથી વધારે માડતો વાયુ - નાઇટ્રોજન
2) પૃથ્વી ઉપર સૌથી વધારે માડતુ તત્વ - એલ્યુમિનિયમ
3)પૃથ્વી ઉપરનું સૌથી હલકું તત્વ - હાઈડ્રોજન
4) પૃથ્વી ઉપરનું સૌથી ભારે વાયુ - કાર્બન ડાયોક્સાઈડ
5) પૃથ્વી ઉપરની સૌથી ભારે ધાતુ તત્વ - ઓસ્મિયમ
6) પૃથ્વી ઉપરનું સૌથી હલકું ધાતુ તત્વ - લિથિયમ (LI)
7) પ્રવાહી ધાતુ તત્વ - પારો (HG)
8) પ્રવાહી અધાતુ તત્વ - બ્રોમીન (BR)
9) વિદ્યુતનું સૌથી સુવાહક ધાતુ - ચાંદી (AG)
10) વિદ્યુતનું સુવાહક અધાતુ - ગ્રેફાઇટ
11) સોનું (AU), ચાંદી (AG), તાંબું ( CU), પ્લેટિનયમ (PT), વગેરે કુદરતમાં મુક્ત સ્વરૂપે મડી આવે છે.
12) લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ સલ્ફર (S) હોય છે.
13) કેન્સરના રોગના નિદાનમાં કોબાલ્ટ વપરાય છે .
14) વિમાન બનાવવા માટે પેલેડિયાં ધાતુ વપરાય છે.
15) હિટરના તાર નાઇક્રોમના બનેલા હોય છે.
16) ટાઈટેનિયમ (TI) ને રણનીતિક ધાતુ કહે છે.
17) હવાની સુધતા માપવાના સાધનને AQI ( AIR QUALITY INDEX) કહે છે.
18) એસીડીક માટીને ખેતી લાયક બનાવવા ચૂનો ઉમેરવામાં આવે છે.
19) બૈજિક માટીને ખેતી લાયક બનાવવા માટે ચિરોડી ઉમેરવામાં આવે છે.
20) સલ્ફયુરીક એસિડને એસિડનો રાજા અથવા રસાયણનો રાજા કહેવામાં આવે છે.
21) મધમાખી અને કિડીના ડંખમાં ફોરમીક એસિડ હોય છે.
22) ફળના રસમાં મુક્ત અવસ્થામાં એસિટીક એસિડ હોય છે.
23) દૂધમાં લેક્ટિક એસિડ હોય છે.
24) ઘવમાં ગ્લુકોમિક એસિડ હોય છે.
25) આંબલી / દ્રાક્ષમાં ટાટરીક એસિડ હોય છે.
SCIENCE FACTS

0 Comments